Sunday, September 25, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - લતા મંગેશકરનાં સૉલો ગીતો : ૩

૧૯૪૯નાં લતા મંગેશકરનાં સૉલો ગીતોનો પહેલો ભાગ અને બીજો ભાગ આપણે સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે ત્રીજો ભાગ સાંભળીશું -


એક ઠેસ લગી દિલ ટૂટ ગયા - નમૂના - સી રામચંદ્ર - નક્શાબ જરાચવી 
જગમગ તારે ઝલકે.. રાત અંધેરી દેખ ન ડર મન - નરસિંહ અવતાર - વસંત દેસાઈ - પંડીત નરેન્દ્ર શર્મા 
ઠુકરાકે મુઝે.. ઓ જાનેવાલે તુને અરમાનોકી - પતંગા - સી રામચંદ્ર - રાજેન્દ્ર કૃષ્ણ
ઈસ દર્દકી મારી દુનિયા મેં મુઝસા કોઈમઝબૂર ન હો - પારસ - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
મુખ મોડનેવાલે આ, દિલ તોડનેવાલે આ - રાતકી રાની - હંસ રાજ બહલ - એ શાહ શીકરપુરી 
ઓ રૂઠજાને વાલે મેરા ક઼સૂર ક્યા હૈ - રાખી - હુસ્નલાલ ભગતરામ - સર્શાર શૈલાની
તેરી ઈસ દોરંગી દુનિયામેં, કોઈ ખુશકિસ્મત કોઈ બદકિસ્મત - સાવન ભાદોં - હુસ્નલાલ ભગતરામ - મુલ્ક રાજ ભાકરી 
દર્દ જગા કર ઠેસ લગાકે ચલે ગયે વો ચલે ગયે - સિપહીયા - સી રામચંદ્ર - રામમૂર્તી ચક્રવર્તી
તૂ દૂર નહીં આખોંસે - શાયર - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની 
બસંતી ફૂલ ખીલે - ઉધાર - વસંત દેસાઈ - પંડિત નરેન્દ્ર શર્મા
ચલે આઓ, ચલે આઓ, ચલે આઓ, મુઝે તુમસે મોહબ્બત હૈ - ઝેવરાત - હુસ્નલાલ ભગતરામ - હબીબ સરહદી 

હવે પછીના અંકમાં આપણે લતા મંગેશકરનાં મારી પસંદનાં ટૉપ સૉલો ગીતો સાંભળીશું. 
તમારી યાદી પણ તૈયાર રાખશો ને?
 


No comments: