Saturday, June 25, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - પુરુષ સૉલો ગીતો – મોહમ્મદ રફી – ૩



૧૯૪૯નાં ગીતોની ચર્ચાને એરણે આપણે પુરુષ સૉલો ગીતોમાં આ પહેલાં જી એમ દુર્રાની, તલત મહમૂદ, સુરેન્દ્ર, 'અન્ય' ગાયકો અને મુકેશનાં ગીતોની સાથે આપણે મોહમ્મદ રફીનાં સદાબહાર રહેલગીતો તેમ જ પ્રમાણમાં ઓછાં લોકપ્રિય રહેલાં સૉલો ગીતોનો એક હિસ્સો આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
આજે આપણે મોહમ્મદ રફીનાં પ્રમાણમાં ઓછાં લોકપ્રિય રહેલાં, વર્ષ ૧૯૪૯નાં, ગીતોનો બીજો અને બાકીનો હિસ્સો  સાંભળીશું.
એક દિન એક દિલ અરમાન ભરા દિલ, ઉલ્ફત સે દો ચાર હુઆ - ગરીબી - બુલો સી. રાની - બી આર શર્મા 

ટૂટે હુએ દિલ કો ઉલ્ફતકા બસ ઈતના ફસાના - હમારી મંઝિલ - હુસ્નલાલ ભગતરામ - ક઼્મર જલાલાબાદી  

હૈ કામ મુહબ્બતકા ફરયાદ કરના - જલ તરંગ - હુસ્નલાલ ભગતરામ - કૈફ ઈરફાની

તુમ્હે સુનાયે એક કહાની હૈ યેહ બડી સુહાની  - જલ તરંગ હુસ્નલાલ ભગતરામ કૈફ ઈરફાની 

સમય કા ચક્કર સૌ બલ ખાયે - રાઝ - મલિક સરદાર - મીરાજી

દમ ઘૂંટતા હૈ દિલ જલતા હૈ - રાત કી રાની - હંસરાજ બહલ 

દિલ ટૂટા અરમાન લૂટે - રૂમાલ - હંસરાજ બહલ - મુલ્કરાજ ભાકરી 

તીર પે તીર ખાયેજા, જુલ્મોં કે સિતમ ઉઠાયેજા - રૂપલેખા - ખાન મસ્તાના ખુમાર બારા બંક઼વી

તેરા પૈગામ લેકે સીને મેં - શોહરત - અઝીઝ હિન્દી - તનવીર નક઼્વી 

આ સાથે ૧૯૪૯નાં પુરૂષ સૉલો ગીતોમાંથી યાદગાર ગીતોની આપણી વિગતવાર સફર પૂરી થઈ.
હવે પછીના અંકમાં હું મારી પસંદના ૧૦ ટૉપ ગીતોની યાદી મૂકવાનો છું.તમે પણ તમારી યાદી તૈયાર કરી રાખશો ને?

No comments: