Monday, July 20, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૨) : હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદનાં લતા મંગેશકરનાં ગીતો



Best songs of 1950: And the winners are?' પરની ચર્ચા પરની ચર્ચામાં  સ્ત્રી-પાર્શ્વગાયિકાનાં યાદગાર ગીતોની વાતમાં આપણે આ પહેલાં સી. રામચંદ્રનાં લતા મંગેશકરનાં ગીતોની મુલાકાત કરી.
આજે આપણે હુસ્નલાલ ભગતરામ અને ગુલામ મોહમ્મદનાં  લતા મંગેશકરનાં ગીતો સાંભળીશું.
હુસ્નલાલ ભગતરામનાં લતા મંગેશકરનાં ગીતો
બન કે સુહાગન રહી અભાગન - આધી રાત - સર્શાર સૈલાની

રોના હી લિખા થા ક઼િસ્મતમેં - આધી રાત - ખુમાર બારાબંક઼્વી

દિલ હી તો હૈ તડપ ગયા દર્દ સે ભર આયા ક્યૂં - આધી રાત - અસદ ભોપાલી

અગર દિલ કિસે સે લગાયા તો હોતા - ગૌના - ક઼મર જલાલાબાદી


[આડ વાતઃ મુખડાની પંક્તિના શરુઆતના આ જ શબ્દોવાળું, અગર દિલ કિસીએ લગાયા તો ન હોતા, ઝમાને હમકો મિટાયા ન હોતા [મોહમ્મદ રફી, બડા આદમી(૧૯૬૪), ચિત્રગુપ્ત] યાદ આવી જાય છે.]

તૂઝે બરબાદ કરના થા...હાયે દિલ ભી દિયા તો કિસકો દિયા - મીના બાઝાર - ક઼મર જલાલાબાદી 

દર્દ-એ-જુદાઈ હૈ - છોટી ભાભી

ગુલામ મોહમ્મદનાં લતા મંગેશકરનાં ગીતો
રાત હૈ તારોં ભરી છીટકતી હુઈ ચાંદની - પરદેસ - શકીલ બદાયુની

જાનેવાલે તૂઝે હમ યાદ કિયે જાયેંગે - પરદેસ - શકીલ બદાયુની

કિસ્મત બનાનેવાલે ઝરા સામને તો આ - પરદેસ - શકીલ બદાયુની

ઓ જી ધીરે ધીરે ઓ જી હૌલે હૌલે અંગનામેં આ જા પિયા - પરદેસ - શકીલ બદાયુની

એ દિલ-એ-બેક઼રાર - માંગ - નિઝામ


...................ક્રમશઃ...... ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૩) :
અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો

No comments: